1.ભારતમાં સૌપ્રથમ વખત 1962 માં
સ્પેસ રિસર્ચ (Space Research)ની સ્થાપના ક્યાં નામથી કરવામાં આવી હતી
જવાબ-Indian National Committee
for space research
2.કયા કાવ્ય સ્વરૂપને 'દસમો વેદ' કહ્યો
છે?
જવાબ-
દુહા
૩.બુક્સા નેશનલ પાર્ક ક્યા રાજ્ય માં
આવેલ છે?
જવાબ-પશ્ચિમ બંગાળ
૪.શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
તાડ
ના ફળની અંદરનો ગર-
જવાબ-
ગલેલી
૫. હડફ - શબ્દ નો અર્થ શું થાય છે.?
જવાબ-
એકાએક , ઝડપથી
. બ્રહ્માજી વાવ ગુજરાત રાજ્યમાં કયા
સ્થળે આવેલી છે.?
જવાબ-ખેડબ્રહ્મા
૬.સુપ્રસિદ્ધ જોગીડા ની ગુફા કયા
વિસ્તાર માં આવેલી ?
જવાબ- તારંગા
૮.તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ
રૂપાણી દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ IITE ના
પ્લેસમેન્ટ પોર્ટલ નુ નામ જણાવો. જવાબ- આદિત્ય
9.ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ
ડિફેન્સ સ્ટડીઝ નું સેન્ટર ક્યાં સ્થળે સ્થપાશે?
જવાબ-
ગુજરાત યુનિવેર્સિટી, અમદાવાદ
૧૦.જ્યારે માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનો
સૌથી ઊંચો પર્વત છે. તે શોધાયો નહોતો ત્યારે કયો પર્વત સૌથી ઊંચો હતો? જવાબ- માઉન્ટ એવરેસ્ટ
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યા
વર્ષ માં થયી હતી?
જવાબ-
1962
૧૨.ભારતીય બંધારણસભાના એકમાત્ર ગુજરાતી
મહિલા સભ્ય કોણ હતાં?
જવાબ-
હંસાબેન મેહતા
13.શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો-
શેરડી નો ઉકાળેલો રસ
જવાબ-
અધોટી
મીરાંબાઈ ક્યાંના વતની હતા?
જવાબ-
મેડતા
15.ગાંધીજી ના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું
નામ જણાવો.
જવાબ-
નંદિની
16.ગુજરાત માં કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે?
જવાબ-
શ્રી રવિશંકર રાવલ
17.નિષ્કલંક માતા નું પવીત્ર ધામ ક્યાં જિલ્લા માં
આવેલું છે?
જવાબ-
વડોદરા નજીક
18.ગુજરાત નું જુના માં જૂનું મ્યુઝીયમ ક્યુ છે?
જવાબ-
કચ્છ મ્યુજીયમ
,ભુજ
19.બરક્તઉલ્લા ખાન સ્ટેડિયમ ભારતના ક્યાં રાજ્ય
માં આવેલ છે.
જવાબ- રાજસ્થાન
20.ઈંગ્લીશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ એશિયન
મહિલા કોણ હતી?
જવાબ-
આરતી સહા
21.'સૌની' યોજના
નું પૂરું નામ જણાવો.
જવાબ-
સૌરાસ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના
22.મેરાયો લોકનૃત્ય ગુજરાત ના ક્યાં વિસ્તારના
લોકમેળા માં જોવા મળે છે?
જવાબ-
બનાસકાંઠા તાલુકાનાં વાવ તાલુકામાં
23.દ્વારકાધીશ ના અનન્ય ભક્ત બોડાણા નું મૂળ નામ
શું હતું?
જવાબ-
વિજયસિંહ ઠાકોર
24.બિરસામુંડા એથ્લેટીક્સ સ્ટેડિયમ ક્યાં રાજ્ય
માં આવેલ છે.
જવાબ-
ઝારખંડ
25.કોમ્પ્યુટર ના સંદર્ભ માં બાયોસ (BIOS) નું પૂરું નામ જણાવો.
જવાબ-
Basic Input Output System
27.NEERI
નું પૂરું નામ જણાવો.
જવાબ-
National Environmental Education
And Research Institute
28.રોહા ફોર્ટ ગુજરાત ના ક્યાં તાલુકા માં આવેલ છે?
જવાબ-
નખત્રાણા
29.ક્યાં વર્ષ માં સૌરાષ્ટ્ર ને મુંબઈ રાજ્ય સાથે
ભેળવી દેવામાં આવ્યું?
જવાબ-
1956
30.ગુજરાત માં ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ક્યાં સ્થળે
બનાવવમાં આવ્યું છે?
જવાબ-
માનગઢ પંચમહાલ
જિલ્લો